"“Sheth InfoCon Pvt. Ltd.” is a known Software Developer Company of Gujarat Since 2001. “Sheth InfoCon Pvt. Ltd.” is an associated company of “Sheth Group, Bhavnagar, Gujarat”. The Group of companies serving for root level problem different segment of society, like providing affordable housing to LIG and MIG, Software for Village Panchayat, Ready to Install Toilet for Swachha Bharat Mission etc. Our All Software are very easy to use and always in vernacular language.Khet Vikas Website has been developed with the Motto to help Farmer for their day to day farming and marketing requirements. This application can be used in Gujarati language also.',"
"શેઠ ઈન્ફોકોન પ્રા. લિ." 2001 થી ગુજરાતની જાણીતી સોફ્ટવેર ડેવલપર કંપની છે. "શેઠ ઇન્ફોકોન પ્રા. લિ.", ગુજરાત, ભાવનગર ના જાણીતા “શેઠ ગ્રુપ”ની સહયોગી કંપની છે. અમારી ગ્રુપ કંપનીઓ સમાજના અલગ અલગ સેગમેન્ટના પાયાના પ્રશ્નોના ઉકેલ માટે કામ કરે છે. જેમકે એલઆઇજી અને એમઆઇજી માટે એફોર્ડેબલ હાઉસિંગ, ગ્રામ પંચાયત માટે સૉફ્ટવેર, સ્વચ્છ ભારત મિશન માટે ટોઇલેટ વગેરે માટે કામગીરી કરે છે. અમારા બધા સૉફ્ટવેરનો ઉપયોગ ખૂબ જ સરળ છે અને હંમેશાં સ્થાનિક ભાષામાં હોય છે. ખેત વિકાસ ગુજરાત સરકાર વેબસાઈટ ખેડૂતોને મદદ કરવા માટે અને તેમના રોજિંદા ખેતી અને માર્કેટિંગની જરૂરિયાતો માટે ઉપયોગી થાય તે માટે વિકસાવવામાં આવેલ છે. આ એપ્લિકેશન ગુજરાતી ભાષામાં પણ વાપરી શકાય છે.
Sheth InfoCon Pvt. Ltd.
B-302, Sapath Hexa,
Opp. Kargil Petrol Pump,
S.G. Road,
Ahmedabad, Gujarat, India.

Email : shethinfocon@gmail.com

Powered By : SHETH INFOCON PVT. LTD.
				
સંપર્ક કરો :
શેઠ ઇન્ફોકોન પ્રા. લિ.
B-302, સપથ હેક્ષા,
કારગિલ પેટ્રોલ પંપ સામે,
એસ. જી. રોડ,
અમદાવાદ, ગુજરાત, ભારત.

ઇમેઇલ : shethinfocon@gmail.com

Powered By : SHETH INFOCON PVT. LTD.